October 19, 2026
11 11 11 AM
સુપ્રીમ કોર્ટની બહાર પ્રદર્શન મામલે CJI સૂર્યકાંતે આપી કડક ચેતવણી, રાહુલ ગાંધી સહિત વિપક્ષી સાંસદો સામે ઉઠ્યા સવાલો
રાજકોટમાં માતા દ્વારા જ બે વર્ષની માસૂમ બાળકીની હત્યા કર્યાનો ચોંકાવનારો ખુલાસો!
વડોદરાની SSG હોસ્પિટલમાંથી ગુજસીટોકનો આરોપી ફરાર થતાં પોલીસ જાપ્તા પર સવાલો, 11 કલાકની શોધખોળ બાદ ગોધરાથી ઝડપાયો
કરજણ નજીક CNG ભરાવતી કારમાં અચાનક ધડાકો, સિલિન્ડર ફાટતાં અફરાતફરી; બે વાહનોને પણ નુકસાન
રાજપારડી ગામનું ગૌરવ : શ્રી મુકેશભાઈ ટેલરની બિનહરીફ વરણી
વડોદરામાં ધોરણ-10ની વિદ્યાર્થિનીનું રહસ્યમય મોત: સ્કૂલથી ઘરે પરત ફર્યા બાદ પાંચમા માળેથી કૂદકો
એક્સપ્રેસવે પર SMCનો સફળ ઓપરેશન: નંદેસરી નજીક ₹12.85 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો
સુરતના DCP નકુમ ને ફાંકા ફોજદારી મોંઘી પડી આરોપીઓને જાહેરમાં મારવાના મામલે રાજદીપ સિંહ નકુમને ગૃહ વિભાગની શો-કોઝ નોટિસ
ગંભીરા બ્રિજનું નિર્માણ પૂર્ણ, 20 સપ્ટેમ્બરે લોકાર્પણ સાથે વડોદરા-આણંદ માર્ગ બનશે સુગમ
બનાવટી દસ્તાવેજોના આધારે ₹5.29 લાખની ઠગાઈ
Latest Post
સુપ્રીમ કોર્ટની બહાર પ્રદર્શન મામલે CJI સૂર્યકાંતે આપી કડક ચેતવણી, રાહુલ ગાંધી સહિત વિપક્ષી સાંસદો સામે ઉઠ્યા સવાલો રાજકોટમાં માતા દ્વારા જ બે વર્ષની માસૂમ બાળકીની હત્યા કર્યાનો ચોંકાવનારો ખુલાસો! વડોદરાની SSG હોસ્પિટલમાંથી ગુજસીટોકનો આરોપી ફરાર થતાં પોલીસ જાપ્તા પર સવાલો, 11 કલાકની શોધખોળ બાદ ગોધરાથી ઝડપાયો કરજણ નજીક CNG ભરાવતી કારમાં અચાનક ધડાકો, સિલિન્ડર ફાટતાં અફરાતફરી; બે વાહનોને પણ નુકસાન રાજપારડી ગામનું ગૌરવ : શ્રી મુકેશભાઈ ટેલરની બિનહરીફ વરણી વડોદરામાં ધોરણ-10ની વિદ્યાર્થિનીનું રહસ્યમય મોત: સ્કૂલથી ઘરે પરત ફર્યા બાદ પાંચમા માળેથી કૂદકો એક્સપ્રેસવે પર SMCનો સફળ ઓપરેશન: નંદેસરી નજીક ₹12.85 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો સુરતના DCP નકુમ ને ફાંકા ફોજદારી મોંઘી પડી આરોપીઓને જાહેરમાં મારવાના મામલે રાજદીપ સિંહ નકુમને ગૃહ વિભાગની શો-કોઝ નોટિસ ગંભીરા બ્રિજનું નિર્માણ પૂર્ણ, 20 સપ્ટેમ્બરે લોકાર્પણ સાથે વડોદરા-આણંદ માર્ગ બનશે સુગમ બનાવટી દસ્તાવેજોના આધારે ₹5.29 લાખની ઠગાઈ
સુરતના DCP નકુમ ને ફાંકા ફોજદારી મોંઘી પડી આરોપીઓને જાહેરમાં મારવાના મામલે રાજદીપ સિંહ  નકુમને ગૃહ વિભાગની શો-કોઝ નોટિસ

સુરતના DCP નકુમ ને ફાંકા ફોજદારી મોંઘી પડી આરોપીઓને જાહેરમાં મારવાના મામલે રાજદીપ સિંહ નકુમને ગૃહ વિભાગની શો-કોઝ નોટિસ

Views: 223
0 0

Read Time:2 Minute, 45 Second

હાઈકોર્ટમાં મામલો પહોંચ્યા બાદ ગૃહ વિભાગ એક્સનમાં સમગ્ર ઘટનાક્રમ અંગે DCP પાસેથી ખુલાસો માંગ્યોસુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટ ના વિરોધ જઈ આરોપીઓ સાથે ગેરવર્તન મુદ્દે 15 દિવસમાં જવાબ રજૂ કરવાનો આદેશ

સુરતના સલાબતપુરા વિસ્તારમાં હત્યાના પ્રયાસના કેસમાં ઝડપાયેલા પાંચ આરોપીઓને જાહેર રસ્તા પર ફેરવી માથા પર ફટકા મારવાના મામલે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી સુનાવણી બાદ રાજ્ય સરકારના ગૃહ વિભાગે કાર્યવાહી આગળ ધપાવી છે.

આ સમગ્ર મામલે સુરતના તત્કાલીન ડીસીપી રાજદીપસિંહ નકુમને ગૃહ વિભાગ તરફથી શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે.હાઈકોર્ટમાં આ કેસની સુનાવણી દરમિયાન ગૃહ વિભાગના ઉપસચિવ દ્વારા સોગંદનામું રજૂ કરી કોર્ટને જાણ કરવામાં આવી હતી કે સમગ્ર ઘટનાની તપાસ સુરત એસસીઆઈ/ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે.

તપાસ દરમિયાન પોલીસ અધિકારીઓની કામગીરી અને જવાબદારી અંગે પણ વિગતો સામે આવી હોવાનું સોગંદનામામાં જણાવાયું હતું.

કોર્ટ સમક્ષ રજૂ થયેલી વિગતોને ધ્યાનમાં રાખીને તત્કાલીન ડીસીપી રાજદીપસિંહ નકુમને 15 દિવસમાં પોતાનો ખુલાસો રજૂ કરવા ગૃહ વિભાગે સમય આપ્યો છે. નોટિસમાં સંબંધિત નિયમોના કથિત ઉલ્લંઘન અંગે તેમનો જવાબ માંગવામાં આવ્યો છે.

હાઈકોર્ટની નજર હવે આગળની કાર્યવાહી પરઆ કેસમાં ગુજરાત હાઈકોર્ટે સરકારને પણ સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે સમગ્ર મામલે જે કોઈ પગલાં લેવામાં આવે તેની પ્રગતિનો અહેવાલ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે. પરિણામે હવે નકુમ તરફથી રજૂ થનારા ખુલાસા બાદ ગૃહ વિભાગ શું કાર્યવાહી કરે છે અને તપાસ કઈ દિશામાં આગળ વધે છે તેના પર નજર રહેશે.

મામલાની ગંભીરતા ધ્યાનમાં લઈને હાઈકોર્ટે અગાઉ પણ પોલીસની કામગીરી અંગે સવાલો ઉઠાવ્યા હતા. આરોપીઓને જાહેર રસ્તા પર લઈ જઈ માર મારવાના આક્ષેપોને લઈને થયેલી અરજી બાદ કોર્ટ સમક્ષ સમગ્ર ઘટનાક્રમ અને તપાસની વિગતો રજૂ કરવામાં આવી હતી.

Happy
Happy
50 %
Sad
Sad
0 %
Excited
Excited
50 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *