NH-48 પર CNG સ્ટેશનની ઘટના CCTVમાં કેદ, એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયાના અહેવાલ; ઘટનાની તપાસ શરૂ વડોદરાના કરજણ: નેશનલ હાઇવે-48 પર કરજણ નજીક આવેલા CNG ફિલિંગ સ્ટેશન પર CNG ભરાવતી વખતે કારમાં અચાનક જોરદાર વિસ્ફોટ થતાં અફરાતફરી મચી ગઈ હતી. પ્રાથમિક અહેવાલો મુજબ,
ભરૂચ : ભરૂચ જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ, ભરૂચ જિલ્લા માધ્યમિક શાળાઓના કર્મચારીઓની ક્રેડિટ સોસાયટીના ઇન્ટરનલ ઓડિટર તથા ઝઘડિયા દીવાન ધનજીશા હાઈસ્કૂલના આચાર્ય શ્રી મુકેશભાઈ ટેલરની ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના દક્ષિણ ઝોનના ઉપપ્રમુખ તરીકે બિનહરીફ વરણી થતાં ભરૂચ જિલ્લો તથા રાજપારડી ગામનું ગૌરવ
15 વર્ષીય દીકરીના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું, આપઘાત પાછળનું કારણ જાણવા પોલીસ તપાસમાં લાગી વડોદરા: શહેરમાં ધોરણ-10માં અભ્યાસ કરતી 15 વર્ષીય વિદ્યાર્થિનીના પાંચમા માળેથી પડી જવાથી મોતની કરુણ ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ વિદ્યાર્થિની સવારે સ્કૂલે ગઈ હતી
149 પેટીમાં ભરેલી 7,152 બોટલ સાથે વાહન કબજે, એક આરોપીની ધરપકડ; ત્રણ વોન્ટેડ જાહેર વડોદરા: વડોદરા ગ્રામ્યના નંદેસરી પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરી છે. બાતમીના આધારે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે નજીક વાસદ તરફ જતા માર્ગ
હાઈકોર્ટમાં મામલો પહોંચ્યા બાદ ગૃહ વિભાગ એક્સનમાં સમગ્ર ઘટનાક્રમ અંગે DCP પાસેથી ખુલાસો માંગ્યોસુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટ ના વિરોધ જઈ આરોપીઓ સાથે ગેરવર્તન મુદ્દે 15 દિવસમાં જવાબ રજૂ કરવાનો આદેશ સુરતના સલાબતપુરા વિસ્તારમાં હત્યાના પ્રયાસના કેસમાં ઝડપાયેલા પાંચ આરોપીઓને જાહેર રસ્તા
13 મહિનામાં તૈયાર થયેલા નવા બ્રિજથી વાહનચાલકોને મોટી રાહત; 868.75 મીટર લાંબો પુલ, 23 સ્પાન અને 21 મજબૂત પિયર્સનો ઉપયોગ વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા મહત્વપૂર્ણ માર્ગ પર મહીસાગર નદી ઉપર નવનિર્મિત ગંભીરા બ્રિજ હવે સંપૂર્ણપણે તૈયાર થઈ ગયો છે. આશરે ₹212